તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:શિહોર ગાંજા પ્રકરણમાં બન્ને આરોપી 2 દિવસ રિમાન્ડ પર

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિહોર ખાતે રહેતી વિધવા મહિલાના ઘરેથી સિહોર પોલીસે ચોકકસ બાતમી આધારે રેડ કરી વનસ્પતિજન્ય ગાંજા વજન 1660 ગ્રામ કિં.રૂ.16,600 સાથે મહિલાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા તેના તા.24 સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા. જે રીમાન્ડ પૂર્ણ થતાઅને આ મામલે વધુ પુછપરછ હાથ ધરવા તપાસનીશ અધિકારીએ મહિલાને વધુ રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરતા તેના ફરીવખત 2 દિવસના રીમાન્ડ મંજુર થયા છે. જ્યારે રીમાન્ડ દરમિયાન મહીલાએ અજય લક્ષ્મણભાઇ સોલંકી સાથે પોતે આ ગાંજો લેવા ગયેલ હોવાની કબુલાત આપતા પોલીસે અજયની ધરપકડ કરી તેના કોરોના રીપોર્ટ કરાવેલ જે રીપોર્ટ નેગેટીવ આવતા કોર્ટેમાં રજુ કરતા તેના પણ 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યાનુ તપાસનીશ અધિકારી સાથે વાતચીતમાં જાણવા મળ્યુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો