તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભયનો માહોલ:ફાયરીંગ બટમાંથી ગોળીઓ છુટતા લોકોમાં ભયનો માહોલ

સિહોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિહોરના ટાણા રોડ પર ફાયર બટ અાવેલ છે

સિહોરમાં ટાણા રોડ ઉપર રાણિળા ડુંગરના ગાળામાં વર્ષોથલ ફાયરીંગ બટ અાવેલ છે. જયાથી અવાર નવાર ફાયરીંગ કરી ગોળી છોડવામા અાવતી હોય અા વિસ્તારમાં ઘરમા અને વાડીઅોમાં ગોળી છુટીને અાવી હોવાના ત્રણેક બનાવો બનવા પામ્યા છે. જે અંગે ઉચ્ચ કક્ષાઅે રજુઅાત કરવામા અાવી છે. સિહોર-ટાણા રોડ ઉપર રાણીયા ડુંગરના ગાળામાં અાવેલા ફાયરીંગ બટમાંથી ગોળી છુટીને સનયવાડી ગામે રહેતા ખીમાભાઇ નાનુભાઇ ચાૈહાણના ઘરે ગત તા.26/12 ના પડી હતી.પરંતુ લદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.અા ઘટનાના 4 દિવસ પહેલા સામતભાઇ ટપુભાઇ ચાૈહાણની વાડીમાં પણ અાવી જ ગોળી છુટીને ગઇ હતી.

સિહોરમાં વર્ષોથી ફાયરબટ છે. પરંતુ હમણા હમણા ગોળી છુટીને બહાર અાવવાના ત્રણ બનાવો બનવા પામ્યા છે. જેથી સનગવાડી ગામમાં ભયનું વાતાવરણ ઉભુ થયું છે.અા બાબતને અતીશય ગંભીર ગણાવી અા અંગે યોગ્ય કાર્યવાહી કરવા ખીમાભાઇ નાનુભાઇ ચાૈહાણે ગુહમંત્રીને પત્ર પાઠવી યોગ્ય કરવા રજુઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો