તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કિસાન બિલના વિરોધમાં સિહોરમાં આવેદન પાઠવાશે

સિહોર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાતની આગેવાનીમાં તા.5/11ને શનિવારે ત્રણ અધ્યાદેશના વિરોધમાં દિલ્હી ખાતે ચાલી રહેલ આંદોલનના સમર્થનમાં ત્રણેય અધ્યાદેશનો વિરોધ નોંધાવવા રાષ્ટ્રપતિને સિહોર મામલતદાર વતી આવેદન પાઠવવામાં આવશે.તેમજ આ કાયદાઓ બનાવતી વખતે કે લાગુ કરતી વખતે દેશના કોઇ ખેડૂતો, ખેડૂત આગેવાનો કે ખેડૂત સંગઠનોના સૂચનો કે અભિપ્રાયો લેવામાં આવેલ નથી. તેથી આંદોલનના માર્ગે ચાલીને દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે.આ પગલાઓના વિરોધમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદન પાઠવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો