તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:સિહોર તાલુકાના વરલ ગામેથી જાહેરમાં તીન પતીનો જુગાર રમતા 3 શખ્સ જબ્બે

સિહોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોર તાલુકાના વરલ ગામે જાહેરમાં તીન પતીનો જુગાર રમતા વિજયભાઇ કુબેરભાઇ વાળા, મુરાદભાઇ રફિકભાઇ ઉંચડિયા અને સાદિકભાઇ મુસાભાઇ ચુડેસરાને સિહોર પોલીસે રોકડ 6030/- સાથે રંગેહાથ ઝડપી લઇ તેમની વિરુધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...