તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સિહોર અને ઘોઘામાંથી 10 જુગારીઓને ઝડપી લીધા

સિહોર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સિહોરના ગુંદાળા વિસ્તારમાં તીનપતીનો જુગાર રમતાં ભરત અરજણભાઇ રાઠોડ, પ્રવીણ બાબુભાઇ સોલંકી, રમેશ ધીરુભાઇ બારૈયા, અશોક કાંતિભાઇ બારૈયા તથા ધનસુખ રાઘવભાઇ સોલંકીને સિહોર પોલીસે રોકડ રૂ. 6780 સાથે ઝડપી લઇ તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઘોઘા પોલીસે હોઇદડ ગામના ચોરાપાસે જુગાર રમતા ભગીરથસિંહ કીરીટસિંહ ગોહિલ, છત્રપાલસિંહ પ્રવીણસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા લક્ષ્મણસિંહ સરવૈયા, કાનજી ધમાભાઇ ધાપા તથા વેલજી ઉર્ફે પ્રભુ જીવણભાઇ સોલંકીને રોકડ રૂ.26,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો