તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:અકસ્માતમાં 1 નું મોત

સિહોર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુઢણાના અનવરખાન ઉમરખાન બલોચ રિક્ષામાં બેસીને પાલિતાણા જતાં હતા ત્યારે અજાણ્યા કારના ચાલકે રિક્ષા સાથે ભટકાડતા અનવરખાનને પાલિતાણા અને ત્યારબાદ ભાવનગર ખાતે સારવાર્થે ખસેડવામાં આવેલ. જયાં તેઓનું મોત નિપજેલ. સિહોર પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...