તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર:પાલિતાણામાં લીંબુ વાડીમાં કાયદાનું ઉલ્લંઘન

પાલીતાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબુ વાડી વિસ્તારમાં બે પોઝીટીવ કોરોના ના કેસ આવ્યા હતા તે વિસ્તારથી 100 મીટર દૂર સરકારી ગોડાઉન આવેલ છે જેના મેનેજર ઈકબાલભાઈ શેખ રેડ ઝોન વડોદરા તેના ફેમિલી પાસે ગયા હતા ત્યાંથી આવ્યા બાદ કોઈપણ રીતનું મેડિકલ ચેકઅપ કરાવ્યું નહોતું,  સરકારી અધિકારીના દબાણથી પરાણે મેડિકલ ચેકઅપ કરાવ્યો ત્યારબાદ તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ હતા છતાં હાલ તે પાલીતાણામાં નોકરી પર આવે છે આ ઉપરાંત ડ્રાઇવરએ પણ મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ હતા પરંતુ હજી તે લોકો સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી ફરી રહ્યા છે જેથી લોકોમાં ખૂબ જ ભય જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો