નિવેદન:કોરોના સામે વિજયનો સંકલ્પ કરીયે : મંત્રી માંડવીયા

પાલિતાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી અને નૂતનવર્ષ પ્રસંગે નાગરિકોને શુભકામના પાઠવતા આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ નવા વર્ષમાં કોરોના બિમારી સામે વિજય મેળવવા સંકલ્પ કરીયે તેમ અનુરોધ કર્યો છે.

દિવાળી પર્વની ગુજરાત વાસીઓને શુભકામના પાઠવવા સાથે નૂતન વર્ષ સંવત 2078 માટે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ ગુજરાતના નાગરિકોને આરોગ્ય, યશસ્વી અને સમૃદ્ધિ માટે કામના વ્યક્ત કરી છે.આરોગ્ય પ્રધાન દ્વારા નવા વર્ષે દેશવાસીઓને કોરોના બિમારી સામે વિજય મેળવવા સંકલ્પ કરીયે તેમ અનુરોધ કરી સૌને અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...