તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનસેવા:આજથી જનસેવા કેન્દ્ર સિટી મામલતદાર કચેરીમાં કાર્યરત

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ, અન્ય અરજદારો માટેના જાતિ આવકના દાખલાઓ, નોન ક્રિમિલેયર પ્રમાણપત્રો, આર્થિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રો, ડોમીસાઈલ સર્ટીફીકેટ વગેરે કઢાવવા માટે સીટી મામલતદાર કચેરી હસ્તકનું જન સેવા કેન્દ્ર કોરોના મહામારીનું સંક્રમણ નિયંત્રીત કરવા માટે કામચલાઉ ધોરણે ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ સરકારી ઇજનેરી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ફેરવવામાં આવ્યું હતું. જે 26 નવેમ્બરથી સિટી મામલતદાર કચેરી, વિદ્યાનગર, ભાવનગર ખાતે ફેરવી કાર્યરત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...