તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહુવાથી એકાદ દિવસમાં બિહાર જનાર મહુવા શહેર તાલુકાના પરપ્રાંતીય 300 મજુરોનું મેડીકલ ચેકઅપ કરી નો સિમ્પ્ટમ સર્ટીફીકેટ મહુવા શહેર તાલુકા ના આ મજુરોને તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આપવામાં આવેલ છે. મામલતદાર કચેરી દ્વારા જિલ્લા કક્ષાએથી થયેલ આયોજન મુજબ ટ્રેનમાં બેસાડવા વ્યવસ્થા કરવામાં આવશે.આ અગાઉ મહુવા ખાતેથી બે તબક્કામાં 444 પરપ્રાંતિય ઉત્તરપ્રદેશના મજુરોને મહુવાથી ભાવનગર બસ મારફતે મોકલી સુખ સુવિદ્યાઓ સાથે ભાવનગરથી ટ્રેન મારફતે મોકલવામાં આવેલ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.