તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:મહિલાનો સળગી જઈ આપઘાત

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાયત્રીનગર મીરાપાર્ક ખાતે રહેતા પ્રભાબેન ધીરજલાલ મકવાણા (ઉ.વ.56)ના બહેનના દિકરાના લગ્ન મુંબઇ ખાતે હોઇ પ્રભાબહેનને 15 દિવસ પહેલા મુંબઇ જવુ હોઇ પરંતુ કોરોનાને કારણે પ્રભાબેનના પતિએ લગ્ન નજીક આવે ત્યારે જવાનુ કહેતા તેણીને લાગી આવતા જાતેથી કેરોસીન છાંટી સળગી જઇ આપઘાત વ્હોરી લેતા તેમનુ મૃત્યુ નિપજ્યુ હતુ. બનાવ અંગે ભરતનગર પોલીસે મૃતકની પી.એમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો