ક્રાઈમ:હત્યા કેસની મહિલા આરોપી જેલ હવાલે

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તળાજાના સરતાનપર બંદરે જમીન બાબતેના ઝઘડામાં થયેલ હત્યાના મહિલા આરોપી મુક્તાબેનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ જે તા.26-5ના રોજ સાઝા થઇ જતા હોસ્પીટલ ખાતેથી ડીસ્ચાર્ઝ કરાતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...