તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ટાઢોડું

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં આજે 20 કિલોમીટરની ઝડપે પવનના સૂસવાટા ફૂંકાતા રાત્રે તાપમાન વધીને 19.6 ડિગ્રી થઈ ગયું હોવા છતાં ઠંડીનો પ્રભાવ ઓસર્યો ન હતો.‌ ખાસ કરીને વહેલી સવારે પવન ફૂંકાતા નગરજનોએ શિયાળુ માહોલ અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...