તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબીનાર:યુઝ ઓફ ટેકનોલોજી ઇન સ્ટુડન્ટ એસેસમેન્ટ પર વેબીનાર યોજાયો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

 એમ.કે.ભાવ યુનિ.ના કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ તા.25-5થી 15-6 સીરીઝ ઓફ વેબીનાર ભાગ-2નુ આયોજન થયેલ છે. આ અંતર્ગત એમ.કે.ભાગ યુનિ અને ગવર્મેન્ટ મેડીકલ કોલેજના ભાવનગરના સંયુકત ઉપક્રમે તા.25-5ના રોજ યુઝ ઓફ ટેકનોલોજી ઇન સ્ટુડન્ટ એસેસમેન્ટ વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો વેબીનાર યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં વિવિધ વિદ્યાશાના શિક્ષણવિદો અને અધ્યાપકો મળીને 400 વ્યકિતઓ ગો ટુ વેબીનાર પ્લેટ ફોર્મ પર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...