તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કોરોના મહામારીમાં યોગ,વ્યાયામ દ્વારા સાર સંભાળ પર વેબીનાર

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કોરોના મહામારીમાં યોગ અને વ્યાયામ દ્વારા સંભાળ વિષય પર વેબિનારનુ આયોજન તા.20-5 બુધવારના રોજ સવારે 11-30થી બપોરે 1 કલાક સુધી આયોજન કરાયુ છે. આ વેબિનારમાં વર્લ્ડ યોગા ચેમ્પિયન અને ઇન્ટર નેશનલ યોગા બ્રાન્ડ એમ્બેસેડર એશિયાના જહાન્વી મહેતા, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના સિલેકશન કમીટીના ચેરમ શકિતસિંહ ગોહિલ પોતાના વકતવ્યો આપશે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ ગાંધીનારના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણા, લકુલીશ યોગ યુનિ.અમદાવાદના પ્રો.ડો.ચંદ્રસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહી આ વિષય પર વકતવ્યો આપશે.આ વેબીનારમાં જોડાવા તમામ ઇચ્છુકોએ https:/forms.gle/fiu60gukv6peDyFy પર રજીસ્ટ્રેશન 250 વ્યકિતઓ કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો