તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂંબેશ:વિ હેલ્પ હેલ્પસૅ સભ્યો દ્વારા જવાહર મેદાન ખાતે સ્વચ્છતા જૂંબેશ ચલાવાઈ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિ હેલ્પ હેલ્પસૅના સભ્યો દ્વારા જવાહર મેદાન ખાતે સ્વચ્છતા જૂંબેશ ચલાવાઈ હતી. સવારે જુથના સભ્યો સમય ફાળવી જવાહર મેદાનના એક ભાગ માં સફાઈ નું કામ હાથ ધર્યું હતું. વિ હેલ્પ હેલ્પસૅ‌‌ એ રાજ્યની અલગ-અલગ કોલેજોના વિદ્યાર્થીઓ એ સાથે મળી રચેલી એક સંસ્થા છે, જે પોલિસકર્મી, સફાઈકર્મી,અને ગરીબ વર્ગ તથા સમાજના ભલા માટે સત્કાર્યો કરે છે. કોરોના વખતના સમય માં બનેલી આ સંસ્થા રાજ્યના દસ જુદા જુદા શહેરમાં દર અઠવાડિયે (શનિ-રવિ) લોકોના હિત માટે કર્યો કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો