મતદાર યાદી સુધારણા કાર્યક્રમ:ગઢડા વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 106-ગઢડા વિધાનસભા વિસ્તારમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા મતદાયાદી કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં તા.1.1.2021 સ્થિતીએ જેના 18 વર્ષ પુર્ણ થતા હોઈ તેવા કોઈ પણ નાગરીક મતદારયાદીમાં નામ ઉમેરવું-નામ, રદ કરવું-સુધારો કરવો અને સ્થળાતર કરવુ વગેરે કાર્યવાહી કરી શકે છે.

આ ચાલુ મતદારયાદી કાર્યક્રમમાં તા.21.12.20 સુધી અરજી કરી શકાશે. આ ઉપરાંત બુથ લેવલ ઓફિસર તા.13 અને ડિસેમ્બર બન્ને રવિવાર ના સવારના 10થી 5 સુધી જે-તે મતદાન મથક ઉપર ફોર્મ વિના મુલ્યે અપાશે.

અન્ય સમાચારો પણ છે...