કાર્યક્રમ / પરમ પૂજ્ય આચાર્ય ભગવંત  ચકાચક શ્રીમદ્દ વિજય પ્રબોધચંદ્રસૂરિનો વિહાર કાર્યક્રમ

Vihar program of Param Pujya Acharya Bhagwant Chakachak Shrimad Vijay Prabodhchandrasuri
X
Vihar program of Param Pujya Acharya Bhagwant Chakachak Shrimad Vijay Prabodhchandrasuri

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

ભાવનગર. શાસન પ્રભાવક- પ્રવચન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત  ચકાચક શ્રીમદ્ વિજય પ્રબોધ ચંદ્ર સૂરીશ્વરજી ગુરુ મહારાજ સાહેબનો સંભાવિત વિહારનો કાર્યક્રમ👇👇

  • તા.31/5/2020 રવિવારે  સવારે  શંખેશ્વર થી પાનવા  ગૌશાળા, 
  • તા.1/6 સોમવાર સવારે  જીરાવાલા પુરમમા,  
  • તા.2/6 મંગળવાર  સવારે   જૈનાબાદ  તા.3/6 બુધવાર  સવારે  પાટડી, 
  • તા.4/6 ગુરુવાર સવારે બજાણા શુક્રવાર તા5/6  સવારે ખેરવા, 
  • સાંજે  મોઢવણ,શનિવાર તા.6/6 સવારે લખત્તરગામ  તા.7/6 રવિવાર સવારે  દેવલિયા તા8/6 સોમવારે સવારે     સિયાણી તીર્થ  તા.9/6 મંગળવાર સવારે  લીંબડી ગામ 
  • તા.10/6 બુધવાર સવારે બોરણા વિહાર ધામ ખાતે પહોંચશે

અને નિત્ય વિહાર ચાલુ રહેશે.વિહારમાં સંપર્ક (ચકાચક) 9925706668, ટી.આર શેઠ ભગતજી
9824747288 ,ભાવનગર વિશ્વાસભાઇ 9825537654 વિહાર સેવા 9428223420 પર સંપર્ક કરવો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી