તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:યુનિવર્સિટીના MBA ડિપાર્ટમેન્ટમાં પાણીનો બેફામ વેડફાટ

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક આવેલા મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 6 મહિનાથી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. છતાં કોઈ જવાબદાર વ્યક્તિઓના પેટનું પાણી હલતું ન હોવાથી હજારો ગેલન પાણી ખાલી ખોટું વહી રહ્યું છે. એક તરફ પાણી બચાવોની દેશભરમાં ઝુંબેશ ચાલે છે અને બીજી તરફ સવારના સમયે ભવનના પાછળના ભાગે અગાશીમાંથી ટાંકો ભરાઈ ગયા બાદ કોઈ રણીધણી ન હોય તે રીતે પાણી છલકાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો