તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:યુનિ. ની પરિક્ષામાં રિપીટર છાત્રોના 8332 ફોર્મ ભરાયા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મહારાજા કૃષણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા તા. 6 એપ્રિલ થી લેવામાં આવનાર પરિક્ષા માં કુલ 8332 જેટલા રીપીટર વિધાર્થીઓ દ્વારા ફોર્મ ભરાયાં છે. તા. 16 માર્ચથી લઈને 23 માર્ચ સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરિક્ષા નાં ફોર્મ ભર્યા હતા અને ત્યારબાદ વેલીડ કે ઇનવેલીડ કરાવીને વિદ્યાર્થીઓ પરિક્ષામાં બેસી શકશે. એલ.એલ.બી. સિવાયના તમામ વિદ્યાર્થીઓની પરિક્ષા 6 એપ્રિલથી શરૂ થનાર છે.

પરીક્ષા માં પી.જી. (એમ. સી. એ સેમ 3 અને 5) , યુ.જી. ( સી.બી.સી.એસ) સેમ 3 અને 5 તથા બી. એ, બી.કોમ, બી.એસ.સી, બી. એ, બી.એસ.સી.આઇ.ટી, બી.એસ.ડબલ્યુ, બી.બી. એ અને બી.કોમ સેમ 5 તથા સ્નાતક કક્ષાએ વાર્ષિક પેટર્ન ની એલ.એલ.બી સેમ 1,3,4,5 અને 6 નાં વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. ગઇકાલે આગામી પરિક્ષામાં ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો