• Home
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Unbearable embarrassment with 44 degrees of humidity in 40 degree temperature, hot wind continued to blow in Bhavnagar at a significant speed of 26 km in the afternoon.

તાપમાન / 40 ડિગ્રી તાપમાનમાં 44 ભેજ ભળતા અસહ્ય અકળામણ, ભાવનગરમાં 26 કિ.મી.ની નોંધપાત્ર ઝડપે બપોરે ગરમ પવન ફૂંકાતો રહ્યો

Unbearable embarrassment with 44 degrees of humidity in 40 degree temperature, hot wind continued to blow in Bhavnagar at a significant speed of 26 km in the afternoon.
X
Unbearable embarrassment with 44 degrees of humidity in 40 degree temperature, hot wind continued to blow in Bhavnagar at a significant speed of 26 km in the afternoon.

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

ભાવનગર. ભાવનગર શહેરમાં આજે વૈશાખ માસના અંતિમ દિવસે બપોરના સમયે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં હવામાં ભેજ 44 ટકા ભળતા આખો બપોર ભાવેણાવાસીઓએ અસહ્ય અકળામણ અનુભવી હતી. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 0.1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 40 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જ્યારે સાથે હવામાં ભેજનું પ્રમાણ 44 ટકા રહેતા બફારો અનુભવાયો હતો. સાથે 26 કિલોમીટરની નોંધપાત્ર ઝડપે ગરમ પવન ફૂંકાતો રહેતા વાહનચાલકોએ આંખો બાળતી ગરમી અનુભવી હતી. શહેરમાં રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી