મહામારી / વલભીપુર નગરપાલીકા દ્વારા વલભીપુરમાં ઉકાળા કેન્દ્ર શરૂ કરાયું

Ukala Kendra was started in Valabhipur by Valabhipur Municipality
X
Ukala Kendra was started in Valabhipur by Valabhipur Municipality

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:01 AM IST

ભાવનગર. કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહીયું છે ત્યારેમહા ઘાતક બીમારી સામે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા આશય સાથે વલભીપુર નગરપાલિકા દ્વારા અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના સહયોગથી 24 પ્રકારની જડીબુટ્ટી ઓ એકત્રિત કરી તેમાંથી બનાવેલા ઉકાળાને વલભીપુરની જનતા વિનામૂલ્યે મળી રહે તેવું આયોજન થઈ રહીયું છે.તા. 22/5 /20 ને શુક્રવારના  સવારે 8:30 થી 10:30 સુધી ગંભિરસિંહજી હાઇસ્કુલના મેદાનમાં વલભીપુર ખાતે આ ઉકાળા કેન્દ્ર ઉપર વિતરણ કરવામાં આવશે.જેનો લાભ લેવા મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી