તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અપશબ્દો બોલવાની ના પાડતા બે બનાવમાં બેને છરી મરાઈ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કુંભારવાડાના સલીમભાઈ અહેમદભાઈ વાઢેરએ ડી. ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે ઈકબાલ ઉર્ફે ચીની લીયાકત અને બાલાભાઈનો ભાણો દુકાન પાસે અપશબ્દો બોલતા હોય તેને ટપારતા તેઓએ ઉશ્કેરાઈ જઈ દુકાનને નુકશાન પહોંચાડી છરી મારી મારી નાખવાની ધમકી આપી હતી.

બીજા બનાવમાં બોરતળાવ મફતનગરમાં રહેતા ઈશ્વરભાઈ મોહનભાઈ કળજરીયાને પણ દુકાન પાસે ગાળો બોલવાની ના પાડતા બાબુ લાલજીભાઈ મકવાણાએ છરીનો ઘા માર્યાની ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો