તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેઈન્ટીંગનું અનાવરણ:ભાવનગરની ઓળખ ઉભી કરતા બે પેઈન્ટીંગનું અનાવરણ કરાયું, અલગ-અલગ ધર્મ અને ભવ્ય ઐતિહાસિક વારસો દર્શાવ્યો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને કુંવરીબા બ્રિજેશ્વરી કુમારીના હસ્તે અનાવરણ થયું

ભાવનગર શહેરમાં આવેલ એક હોટલમાં આર્ટિસ્ટ પૂજા પંડિત જાની દ્વારા તૈયાર કરવામાં આવેલ બે પેઇન્ટિંગનું અનાવરણ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને કુંવરીબા બ્રિજેશ્વરી કુમારીના હસ્તે કરવામાં આવ્યું છે.

પેઈન્ટીંગમાં વિવિધ ધર્મ અને ભાવનગરની આગવી ઓળખ દર્શાવવામાં આવી

આઝાદી પૂર્વે સમગ્ર દેશમાં પ્રજાની સુખ સુવિધાઓ અને સગવડોમાં ભાવનગર નંબર વન હતું. ભાવેણાના રાજવી દરેક ઘર્મને પુરા માન સન્માન સાથે રાજયના વિકાસને મહત્વ આપી રાજવીએ પ્રજાને અનેક અમૂલ્ય ભેટ આપી છે. જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ પ્રજા રાજવી પ્રત્યે માન સન્માન ઘરાવે છે. આર્ટિસ્ટ પૂજા પંડિત જાની દ્વારા તૈયાર કરવામાં આવેલ બે પેઇન્ટિંગ ખુદ એક ભાવનગરી લોકોની ધાર્મિક એકતાનો પુરાવો છે. બંને પેઈન્ટીંગમાં અલગ-અલગ ધર્મ અને ભાવનગરની આગવી ઓળખ દર્શાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો