તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શેત્રુંજી ડેમ વિઠ્ઠલવાડી રોડ પર દારૂ સાથે બે ઝડપાયા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શેત્રુંજી ડેમ વિઠ્ઠલવાડી રોડ પર સવાર એક શંકાસ્પદ મોટર સાઇકલને ઉભુ રાખી બાઇકમાં સવાર હરેશ નોંધાભાઇ ચોહલા તથા મેહુલ તોગાભાઈ ભરવાડની તપાસ કરતાં તેમની પાસેથી દારૂની બોટલ નંગ.2 મળી આવતા બંનેને દારૂ તથા મોબાઈલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...