તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તુલસી વિવાહ:કોળીયાક ગામ ખાતે રામદેવપીર બાલ મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહ કરાયા

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોળીયાક ગામે રામદેવપીર બાળમિત્ર મંડળ તથા ગામ સમસ્ત તુલસી મૈયા (વૃંદા)ના વિવાહનુ આયોજન સરકારના નિયમ મુજબ સંપન્ન કરવામાં આવ્યુ હતુ. જેમા કોળીયાક ચોરાવાળા ચોક ઠાકર પુજારી મસ્તરામબાપુ તથા કોળી જ્ઞાતીની જગ્યાના ઠાકર તથા નિરાલા આશ્રમના ઠાકર પરણવા પધારેલ. કોળીયાકના માલધારી સમાજ દ્વારા ઠાકરની જાન જોડી હતી. કોળીયાક સરપંચ તથા ગુંદી ગામના સરપંચ તથા આગેવાનો હાજર રહેલ.

અન્ય સમાચારો પણ છે...