મદદ:વોકલ ફોર લોકલનાં માધ્યમથી કળા અને વેપારને બેઠો કરવાનો પ્રયત્ન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાનાં સમયગાળા માં લોકલ કલા, વેપાર પર ખૂબ માઠી અસર પડી છે. જેના પરિણામે વેપાર ધંધા માં ખૂબ મહેનત નો સમય ચાલી રહ્યો છે. મોટાભાગ નાં લોકો ઓનલાઇન ખરીદી થી ટેવાઈ ચૂક્યા છે ત્યારે વધુમાં વધુ લોકોએ વોકલ ફોર લોકલ નું સૂત્ર અપનાવીને ખરીદી કરવી જોઈએ. ભાવનગર માં તળાવ અને પિરછલ્લા નો વિસ્તાર ખરીદી માત્ર ખૂબ પ્રખ્યાત છે. રંગ, દિવાળી ની સજાવટ, દીવા વગેરે પણ લોકલ ફેરિયાઓ પાસેથી જ ખરીદવા જોઈએ.

કોઈપણ પ્રોડક્ટ ખરીદતા પહેલાં તેનો લાઈવ ડેમો લેવો જોઈએ, અન્ય પ્રોડક્ટ સાથે તેની સરખામણી કરીને નિર્ણય લેવો જોઈએ, ઓનલાઈન અને ઓફ્લાઈન નાં ભાવ જોવા પણ જરૂરી છે. ભાવનગર માં માજીરાજ સ્કુલ પાસે આવેલ કોઠારી એજન્સી ખાતે ખૂબ વ્યાજબી ભાવે, ડિસ્કાઉન્ટ સાથે તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી રહ્યા છે. સોની, એલ જી થી લઈને નટરાજ જેવી કંપનીઓ નાં ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન, માઇક્રોવેવ, ડિશ વોશર, ઘરઘંટી જેવા ઉપકરણો મળે છે. આફ્ટર સેલ સર્વિસ પણ ખૂબ આકર્ષક હોય છે. વોકલ ફોર લોકલ માટે ભાવનગર વાસીઓએ અહીંની દુકાનો માંથી જ ખરીદી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...