આયોજન:પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ-ઉમરાળા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળા જં.પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાતની માન્યતા અને બંધારણ મંજૂરીને એક વર્ષ પુરા થયાં નિમિત્તે ઉમરાળા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વૃક્ષ દેવો ભવનો મંત્ર સાર્થક કરી સાર્વત્રિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન ભાવિનભાઇ ભટ્ટના અધ્યક્ષસ્થાને, વિજયભાઇ આહીરની ઉપસ્થિતીમાં કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...