તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:નવનિધી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા તાલીમ અપાશે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવનિધી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા સિવણ ક્લાસ, બ્યુટી પાર્લર, ડ્રોઈંગ ક્લાસ, કુકીંગ ક્લાસ, ગરબા તથા અન્ય ક્લાસ શરૂ કરવામાં આવશે. બહેનો પોતાના પગભર અને આત્મનિર્ભર ભને તે હેતુથી તાલીમ આપવામાં આવે છે. વધુ માહિતી માટે ભાવનાબેન મો.7990737322, જયાબેન મો.9909867129 ઉપર સંપર્ક કરવો. તેમજ દિવ્યાંગ સખી મંડળના સભ્ય બનવા માટેની નોંધણી શરૂ કરવામાં આવેલ છે. ફોર્મ ભરવા માટે મો.9106423567, 7990737322, 9909867124 ઉપર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો