લાપરવાહી:કોળીયાકના સમુદ્ર તટે પ્રવાસ રસિયાઓ આવ્યા પણ માસ્ક પહેરવામાં અને સોશિયલ ડિસ્ટન્સમાં બેદરકારી

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા હવે એક બીજા શહેરો વચ્ચે અવરજવરની છૂટ આપવામાં આવતા પ્રવાસ રસિયાઓ નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા સ્થળોએ જતાં થઈ ગયા છે. જેમાં રવિવારની રજા હોય અને સાથે ગુરુ પૂર્ણિમાનું પર્વ હોય જિલ્લાના કોઈ આંખ ના સમુદ્ર તટે પ્રવાસરસિયાઓની થોડી ભીડ જોવા મળી હતી.  જોકે, લોકો હરવા-ફરવા નીકળે તેની સાથે માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને આવતા-જતા સેનેટાઈઝરનો ઉપયોગ કરે તે ઈચ્છનીય છે. જોકે, સમુદ્રતટે માસ્ક પહેરવામાં બેદરકારી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...