તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમય મર્યાદા:આવાસ યોજનાના ફોર્મ માટે આજે અંતિમ દિવસ

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસોનું બાંધકામ કરવાનું આયોજન કરાયું છે. જેના અરજી ફોર્મ ભાવનગર ખાતેની કોટક મહિન્દ્રા બેંક, વાઘાવાડી રોડ શાખા તથા અટલ બિહારી બાજપાઈ હોલ, ટાઉન હોલની બાજુમાં,મોતીબાગ ખાતેથી તારીખ 17ના રોજ બપોરના ત્રણ કલાક સુધી મળી શકશે.ભરેલા અરજી ફોર્મ પરત કરવાની તારીખ 25 સપ્ટેમ્બર રહેશે.

અન્ય સમાચારો પણ છે...