તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગાર:શહેરના રેલવે સ્ટેશન પાસે જુગાર રમી રહેલા ત્રણ શખ્સો 10,300ના મુદ્દામાલ સાથે ઝડપાયા

ભાવનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર શહેરના રેલવે સ્ટેશન મહાકાળી લોજ પાસે ગંગાજળીયા પોલીસને બાતમી મળી હતી કે અમુક ઈસમો જાહેરમાં હાથ કાપનો જુગાર રમી રહ્યા છે. જે જગ્યાએ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાંના માણસો રેઈટ કરતા જુગાર રમતા ત્રણ ઝડપાયા હતા.

ગંગાજળીયા પોલીસના માણસો પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન રેલવે સ્ટેશન મહાકાળી લોજ પાસે આવતા બાતમી આધારે રેઈટ કરતા જાહેરમા હાથ કાપનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયો હતો, જેમાં વિશાલભાઇ ઉર્ફે મુન્નો પોપટભાઇ જેઠવા, અબ્દુલભાઇ ઉર્ફે બકરી બચુભાઇ બેલીમ તથા અસ્ફાક ઇસ્માઇલભાઇ શેખ રહે.તમામ વડવા અલ્કા ટોકીઝ રોડ પાસે વાળને કુલ રોકડ રૂ.10,300 ના મુદ્દામાલ સાથે ગંગાજળિયા પોલીસે ઝડપી લીધા હતા અને જુગારધારની કલમ નીચે ગુન્હો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો