તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઘર પર પથ્થરમારો કરી ધમકી આપી

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના ખેડુતવાસ વીસ્તારમા રહેતા રેખાબેન સુખાભાઇ વિઠ્ઠલભાઇ રાઠોડે આરોપીઓ ભુરો, આકાશ .ર્ફે કણો, આકાશ ઉર્ફે ઘોડો હીતેશભાઇ , કાળો કીશોરભાઇ વાઘેલા સામે બી.ડીવીઝન પોલીસ મથકમા઼ નો઼ધાવેલી ફરિયાદમા જણાવાયું છે કે રેખાબેનનો દીકરો મહેશ .ર્ફે ઘીસીને રોહીત કીશોરભાઇ વાઘેલા સાથે બોલાચાલી થયેલ હોય તેની દાઝ રાખી ઉપરોકત ચારેય શખ્સોએ તેમના ઘરે જઇ ગાળો આપી,છુટા પથ્થરના ઘા મારી, લોખંડના પાઇપ વડે નજીકમા પડેલી બાઇકને રૂ. 5000 નુ નુકશાન પહો઼ચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો