તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કફર્યુનું અમલીકરણ:સોમવારે સવારે 6 વાગ્યાથી આ વિસ્તારોમાં કર્ફ્યુ રહેશે

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં રથયાત્રાને અનુલક્ષીને રૂટના વિસ્તારોમાં 1 વાગ્યા સુધી કફર્યુનું અમલીકરણ

સોમવારે રથયાત્રા નિમિત્તે વિવિધ વિસ્તારોમાં સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. જેમાં સંસ્કાર મંડળ ચોક, આતાભાઇ ચોક, સેન્ટ્રલ સોલ્ટ, પરિમલ ચોક, સહકારી હાટ, માધવદર્શન, રાધા મંદિર ચોક, સંત કંવરરામ ચોક, કાળાનાળા ચોક, દાદાસાહેબ જૈન દેરાસર, સર ટી. હોસ્પિટલ, જેલ ક્વાટર્સ, સ્વામી વિવેકાનંદ ચોક, નિલમબાગ સર્કલ, માધવરત્ન બિલ્ડિંગ, નિર્મળનગર, ચાવડી ગેઇટ ભરવાડવાળો ખાંચો, વિજય ટોકિઝ, વડવા સીદીવાડ, અલકા ટોકિઝ, વડવા પાળીયાધાર, પાનવાડી ચોક, જશોનાથ ચોક, વાસણઘાટ ચોક અને નવાપરા કબ્રસ્તાન વિસ્તાર.

સુભાષનગર, વર્ષા સોસાયટી, સ્મશાન સુધી, સુવિધા ટાઉનશિપ, લક્ષ્મી સોસાયટી, જગદીશ સોસાયટી, સુભાષનગર ચોક, દેરાસર પાછળનો વિસ્તાર તથા આજુબાજુનો વિસ્તાર. સુભાષનગર શહેર ફરતી સફક, રજંપૂતવાડા, સુભાષનગર 50 વારિયા, ડો.નરવાણીનો ખાંચો, વાઘેલા મંડપવળોલ ખાંચો, કંસારાનો કાંઠો, મફતનગર તેમજ ભવનાથ મંદિરનો આજુબાજુનો વિસ્તાર, કીર્તિ સ્કૂલની પાછળનો વિસ્તાર, તિલકનગર, દેવિપૂજક વા આજુબાજુનો વિસ્તાર, મુની ડેરી, પટેલ પાર્ક, માધવાનંદ આશ્રમ, હર્ષિલા હનુમાન બાજુનો વિસ્તાર, એસીબી ઓફિસની પાછળ, બ્લડ બેન્ક, મહિલા કોલેજ વિસ્તાર, દીપ પાર્ટી પ્લોટ વિસ્તાર, યશવંતરાય નાટ્યગૃહ આજુબાજુ અને પાછળનો વિસ્તાર. આંબાવાડીથી મંગળામાતાની તરફ જવાનો રોડ, સેનેટોરિયમ, મેઘાણી સર્કલ, ઘોઘા સર્કલ, છાપરૂ હોલ તથા આજુબાજુનો વિસ્તાર, સ્ટાર ક્લબ વિસ્તાર, બેકર બાસ્કેટવાળો રસ્તો, થિયોસોફિકલ હોલ વિસ્તાર, રૂપાણી સર્કલ, ગોળીબાર હનુમાનજી મંદિર, દીવડી તથા આજુબાજુનો વિસ્તાર.

સરદારનગર, વિદ્યુત સોસાયટી, જીઇબી સબ સ્ટેશન વિસ્તાર, ગુરૂકુળની પાછળનો વિસ્તાર, મેઘાણી ઓડિટોરિયમ આજુબાજુનો વિસ્તાર, સરદારનગર 50 વારિયા, મફતનગર, લંબે હનુમાનની પાછળનો ભાગ, પ઼ેટ્રોલ પંપ સામેના અખાડા વિસ્તાર. શહેર ફરતી સડક, અખિલેશ સર્કલ, સેન્ટ મેરી સ્કૂલની પાછળનો વિસ્તાર, શાક માર્કેટ વાળો વિસ્તાર. સિંધુનગર સ્મશાન તરફ જવાનો વિસ્તાર, દેવુમાના મંદિરનો પાછળનો વિસ્તાર, સિંધુનગર અને એસબીઆઇ ચોકની આજુબાજુનો વિસ્તાર. ક્રેસન્ટ સર્કલ અને માણેકવાડી વિસ્તાર, સરદાર સ્મૃતિે. પાછળનો ભાગ, સર પટ્ટણી રોડ, સાઇબાબા મંદિરની પાછળનો ભાગ, શિશુવિહાર ખોડિયાર સોસાયટી, ગાંધી સ્મૃતિ પાછળનો ભાગ. ડોન ચોક, ગીતા ચોક, મેઘાણી સર્કલ તરફ જવાનો વિસ્તાર, મહાલક્ષ્મી સ્કૂલ ડાયમંડ ચોક અને ડોકટર હોલની આજુબાજુનો વિસ્તાર.

ગંગાજળીયા તળાવ, રૂપમ ચોક, મુખ્ય બજાર, હાઇકોર્ટ રોડ, શાક માર્કેટ, જમાદાર શેરી, આંબાચોક, વોરા બજાર, ખારગેટ, લોખંડબજાર, બંદર રોડ, ખારાકુવા ચોક, કાજીવાડ, કણબીવાડ, ક.પરા, સાંઢીયાવાડ, જમનાકુંડ, પ્રભુદાસ તળાવ, ભ.લવાડા સર્કલ, દિવાનપરા રોડ, પીંઝારા વાડ, બહારની વોરા વાડ, ગામની વોરાવાડ, હલુરિયા ચોક, નવાપરા.

ગાયત્રીનગરઅને અાજુબાજુનો સોસાયટી વિસ્તાર, કૃષ્ણનગર તથા આજુબાજુનો વિસ્તાર, નંદકુંવરબા મહિલા કોલેજની સામે અને આજુબાજુનો વિસ્તાર, દેવરાજનગર, યોગીનગર સોસાયટી આજુબાજુનો વિસ્તાર, તુલસી ટેનામેન્ટ તથા માલધારી સોસાયટી અને આજુબાજુનો વિસ્તારઆદર્શ અને સિદ્ધિ વિનાયક સોસાયટી, હનુમાનગર અને કૃષ્ણનગરસોસાયટી તથા આજુબાજુનો વિસ્તાર, દેવરાજનગર-1 તથા જીએમડીસી તથા અભિનવ પાર્ક, ભરતનગર મેમણ કોલોની, ભરતનગર શાક માર્કેટ, અર્બન 120 સોસાયટી, ભરતનગર જૂના તથા નવા બે માળીયા તથા આજુબાજુનો વિસ્તાર, કૈલાસનગર, બે માળીયા, સીતારામ ચોક, શ્રીનાથજી સોસાયટી તથા જલારામ સોસાયટી, 12 નંબરનું બસ સ્ટેન્ડભરતનગર સીંગલીયા આજુબાજુનો વિસ્તાર, લાલાબાપા ચોક, આશુતોષ સોસાયટી, ભાગ્યોદય સોસાયટી, દુખીશ્યામ સર્કલ આજુબાજુનો વિસ્તાર માલધારી તથા શિક્ષક સોસાયટી, રામરહિમ અને ખોડિયાર સોસાયટી આજુબાજુનો વિસ્તારમાં સવારના 6 થી બપોરના1 વાગ્યા સુધી કફર્યુ અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...