તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શહેરમાં અપમૃત્યુના બે બનાવો બન્યા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાદેવાનીશેરીમાં રહેતા નટુભાઈ ભીખાભાઈ મકવાણા (ઉં.વ.67) એ બીમારીથી કંટાળી ફાંસો ખાતા મોત નિપજ્યું હતું જ્યારે મૂળ ઓડીશા જિલ્લાના વરગડા ગામે રહેતા અને હાલ ભાવનગર ખાતે રહેતા અજયરાણા ગિરારાણા રાણા(ઉ.વ.27) ડોન ચોક સામે પ્લાસ્ટર નું કામ કરતા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લેતાં તેમનું મોત નીપજયું હતું બનાવ અંગે બી ડીવીઝન પોલીસે મૃતકની અકસ્માતે મોત અંગે ની એન્ટ્રી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો