તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:યુવકને જ્ઞાતિ વિશે હડધૂત કરી 9 શખ્સોએ માર માર્યો

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

નારી ગામ પાસે રહેતા મનીષભાઈ જેરામભાઈ ચૌહાણે પોલીસને ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેના ઘર પાસે ફટાકડા ફૂટતા હોય ત્યારે બાજુમાં રહેતા રસિકભાઈએ ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડી જગડો કરી રસિક સુથાર, આલગોતર અનિલ, આલગોતર પ્રફુલ, આલગોતર મેહુલ, આલગોતર ગોપાલ, આલગોતર ભરત, આલગોતર અભી નારણભાઈ, આલગોતર મીહીર તથા આલગોતર કાર્તિક એકસંપ થઈ ફરિયાદીના ઘરે આવી ફરિયાદીને જ્ઞાતિ વિશે હડધૂત કરી ગાળો આપી મારમારી ફરિયાદીના ઘર ઉપર પથ્થરમારો કરી ફરિયાદીના ભાઈ તથા માતાને મારમારી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો