તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ચાવડીગેટના યુવાને શરીરે બ્લેડ માર્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરે અગમ્ય કારણોસર પંખા સાથે લટકી ગળેફાંસો ખાધો

ભાવનગર શહેરના વડવા ચાવડીગેટ વિસ્તારમાં રહેતા એક યુવાને આજે તેના ઘરે અગમ્ય કારણોસર શરીરે બ્લેડો મારી અને ત્યારબાદ પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત વ્હોરી લેતા ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ચાવડી વિસ્તારમાં રહેતા યોગેશ પ્રભુદાસ ઉમરાળા નામના યુવાને તેના ઘરે આજે કોઈ અગમ્ય કારણોસર પોતાના શરીરે બ્લેડો મારી હતી. અને ત્યારબાદ પંખા સાથે લટકી આપઘાત કરી લીધો હતો. આપઘાત વ્હોરી લેતા તેના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો