તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:મામાના ઘરે યુવકનો આપઘાત કર્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા સંજયભાઈ ભરતભાઈ સોલંકી (ઉ.વ.26)એ પોતાના મામાના ઘરે દુદાધાર (તા.વલભીપુર) ગામે કોઈ અગમ્ય કારણોસર જાતે ઝેરી દવા પી આપઘાત વ્હોરી લીધો હતો. વલભીપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો