તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અકસ્માતમાં મહિલાનુ મોત, અચાનક સ્કુટર પરથી પડી જતા ઘટના પરિણમી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચમારડીના પ્રકાશભાઇ દુદાભાઇ કામ્બડના પત્ની ભાવનાબેન તેમના ભત્રીજા ભાવેશના સ્કુટર પર જતા હતા તે વખતે અચાનક સ્કુટર પરથી પડી જતા તેમનું મોત નિપજ્યું હતું

અન્ય સમાચારો પણ છે...