તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સ્વચ્છ ભાવનગરના વિજેતાઓનું કાલે સન્માન કરાશે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા તેની સામાજિક જવાબદારીના ભાગરૂપે મારૂ ભાવનગર સ્વચ્છ ભાવનગર અભિયાનની ભાવનગર મહાનગરપાલિકાના સહયોગ સાથે શરૂઆત કરી હતી. 60 દિવસ સુધી ચાલેલા આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાના વિષયે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. હવે આ કાર્યક્રમનો સમાપન સમારોહ અને સાથે વિજેતાઓનો સન્માન સમારોહ તા.6 ડિસેમ્બરને રવિવારે સાંજે 4.30 કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, મિનિ હોલ, સરદારનગર ખાતે યોજાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો