તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રોન તસવીર:એક તરફ બોરતળાવનું જળ તો બીજી તરફ વિક્ટોરીયા પાર્કની લીલોતરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ભાગ્યશાળી છે કે શહેરની મધ્યમાં જંગલ વિસ્તાર વિક્ટોરિયા પાર્ક આવેલો છે તો તેની બાજુમાં જ શહેરને પાણી પુરૂ પાડતા જળાશયો પૈકીનું બોરતળાવ આવેલું છે. આ વર્ષે સારા વરસાદને લીધે બોરતળાવ ઓવરફ્લો થયું હતુ અને વોટર મેનેજમેન્ટને લીધે હજી તેમાં 85 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત છે. સાથે ગુજરાતના મહાનગરોમાં એક માત્ર જંગલ વિસ્તાર વિક્ટોરિયા પાર્ક આવેલો છે. જે ભાવનગરવાસીઓ માટે હરિયાળા ફેફસા સમાન છે. જે 24 કલાક 365 દિવસ શુદ્ધ ઓક્સિજન આપે છે.

આ વિક્ટોરિયા પાર્ક અને બોરતળાવની સરહદને સ્પષ્ટ કરતી ડ્રોન તસવીરમાં એક તરફ બોરતળાવનું જળ તો બીજી તરફ વિક્ટોરીયા પાર્કની લીલોતરી સ્પષ્ટ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો