તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક અનોખુ સૂર્યગ્રહણ:પૃથ્વીના ગોળા પાછળ ઢંકાયો સૂર્ય

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ તસવીરને નજીકથી જોતા એવું લાગે કે આપણે કોઈ બીજા ગ્રહ માં રહીએ છીએ, કારણ કે આ સૂર્યગ્રહણની પ્રક્રિયા માં પૃથ્વી વચ્ચે આવે છે ,જે સામાન્ય રીતે ચંદ્ર હોય છે .ઉપરોક્ત તસ્વીરમાં શાળામાં રહેલા પૃથ્વીના ગોળાની પાછળ સૂર્ય ઢંકાઈ ગયો હોય જાણે સૂર્ય ગ્રહણ થયું હોય તેવો આભાસ થાય છે. સીદસર રોડ પર આવેલી નેમિષારણ્ય સ્કૂલનાં જ્ઞાનવર્ધક બગીચામાં અનાયાસે સાહજિકતાથી લેવાયેલી આ તસવીર વિદ્યાર્થીઓ માટે પણ જ્ઞાનનો વિષય મળી શકે તેવી છે.} જતીન ડી. ઘેલાણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો