તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગમાં ભંગ:દીપોત્સવીના પર્વોત્સવની ઉજવણીની શૃંખલામાં આજે ધોકા સાથે બ્રેક લાગશે

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્વોત્સવની ઉજવણીમાં એક દિવસ રંગમાં ભંગ
  • શનિવારે દિવાળીની ઉજવણી થયા બાદ આજે રવિવારે ધોકો, સોમવારે નૂતન વર્ષ અને ભાઇબીજની ભેગી ઉજવણી

ભાવનગર શહેરમાં દીપોત્સવીની ઉજવણીનો માહોલ બરાબર હવે અંતિમ સમયમાં જામી ગયો છે. જો કે આ દીપોત્સવીની ઉજવણીમાં આવતી કાલ તા.15 નવેમ્બરને રવિવારે ધોકો સાથે એક દિવસની બ્રેક લાગશે. આજે શનિવારે દિવાળીના પર્વની પરંપરાગત ઉમંગ-ઉત્સાહભેર ઉજવણી કરાયા બાદ હવે રવિવારે એક દિવસ કોઇ પર્વ ન હોય ઉજવણીના રંગમાં એક દિવસનો ભંગ પડશે. ભાવનગર શહેરમાં આ વર્ષે ઉજવણીમાં છેક અંતિમ તબક્કામાં રંગ જામ્યો છે. પરંતુ આવતી કાલ રવિવારે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી વચ્ચે એક પણ પર્વ ન હોય જેને ધોકો કહેવાય છે તે હોય ઉજવણીના રંગમાં ભંગ પડશે. ત્યારબાદમાં તા.16 નવેમ્બરને સોમવારે નૂનત વર્ષ અને ભાઇબીજની એક સાથે ઉજવણી કરવામાં આવશે. તા.16ના રોજ વિક્રમ સંવત 2077ના આરંભ સાથે બીજનો ક્ષય હોય સોમવારે નૂથન વર્ષની સાથે ભાઇબીજની પણ ઉજવણી કરવામાં આવશે. તેમજ સોમવારે મુહૂર્તના સોદા પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો