તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરીયાદ:કાતર કેમ મારે છે કહી છરીના ઘા ઝીંકાયા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ખેડૂતવાસ વિસ્તારમા રહેતા રોહીતભાઇ કીશોરભાઇ વાઘેલાએ આરોપીઓ સાગર ઉર્ફે ટંટી, કેબુબેનનો છોકરો પકો, રાહુલ ઉર્ફે સોમા અને ઘીસી એ તેઓ રુવાપરી રોડ પર તેમના મિત્ર જયેશભાઇ દુલાભાઇ ડાભી સાથે બહુચર માતાજીના મંદીરે ગરબા જોવા ગયા હતા. તે વખતે ઉપરોકત શખ્સોએ તેમને અમારા ઘર પાસેથી નીકળે ત્યારે સામુ જોઇ કાતર કેમ મારે છે. કહી છરી વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઆપ્યાની ફરીયાદ નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો