તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પીંગળીથી બાખલકા જવાનો રોડ થોરાળી મઢથી જર્જરિત

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તળાજા તાલુકાના પીંગળી ગામથી બાખલકા જવાનો રોડ થોરાળી મઢીથી બાખલકા સુધીનો રસ્તો છેલ્લા એક વર્ષથી મેન્ટલપાથરેલી અવસ્થામાં બંને બાજુ માટીના ઢગલાઓ અને રોડનું કામ કોઈ કારણોસર અધૂરું છોડી દીધેલું છે રસ્તા પર છુટ્ટી કપચી અને પથરાઓથી પથરાયેલો છે બાખલકા વાસીઓને તળાજા બાજુ કે ભાવનગર જવા માટે આ રસ્તા પરથી ફરજિયાત આવવું પડે છે ઈમરજન્સી દવાખાના માટે દર્દીને પહોંચાડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો