નિર્ણય:કંસારાના કાંઠાના દબાણો દૂર કરાશે

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરનો મહત્વનો કંસારાના કાંઠાનો પ્રોજેક્ટ ફરી ગતિ પકડે તે માટે આજે વિભાવરીબેન દવેની હાજરીમાં એક બેઠક મળી હતી. જેમાં કંસારાના કાંઠાની બન્ને  બાજુ દબાણો થઈ ગયા છે ત્યારે 70-75 મીટર સુધી આ જગ્યા ખોલી નાખવા માટે દબાણો દૂર કરાવી અને માર્કિંગ કરવા અને ટેન્ડરની પ્રક્રિયા ઝડપી બનાવવાનું નક્કી કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...