તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:જૂની કાત્રોડીના વૃદ્ધને મળી ધમકી,  ખોદકામ કરવાનું કહેતા ફરિયાદીને કુહાડીનો ઘા અને લાકડાથી માર માર્યો હતો.

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

જેસરના જુની કાત્રોડી ગામે રહેતા જીવરાજભાઈ માધાભાઈ પરમાર તેમના ઘરની બાજુમાં રહેતા ભરતભાઈ પાણીની પાઇપ માટે ખોદકામ કરતા હોય તે બાબતે ફરીયાદીએ ધ્યાનથી ખોદકામ કરવાનું કહેતા ભરત તથા ભીખા છગનભાઇ, ભાયા ભીખાભાઇ અને વિપુલ ભરતભાઈએ ફરિયાદીને કુહાડીનો ઘા અને લાકડાથી માર માર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો