તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાચાર:લોકોના હૃદયમાં વસેલું અખબાર એટલે સૌરાષ્ટ્ર સમાચાર - રસિકભાઈ વ્યાસ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવ્ય ભાસ્કર ગ્રુપનું સૌરાષ્ટ્ર સમાચાર એટલે અબાલ વૃદ્ધ સૌને ગમતું પ્રિય અખબાર એટલે સૌરાષ્ટ્ર સમાચાર. વહેલી સવારે જાગતાની સાથે જ સૌરાષ્ટ્ર સમાચાર વાંચવાની તીવ્ર ઈચ્છાને રોકી શકાતી નથી. આ અખબારમાં દરેકને મનગમતું સાહિત્ય મળી રહે છે. દરેક દિવસે પૂર્તિઓની વ્યવસ્થા ખૂબ જ લોકપ્રિય બની છે. તળાજા અને મહુવા તાલુકામાં આચાર્ય હતો ત્યારે પોસ્ટમાં સૌરાષ્ટ્ર સમાચાર આવતુ જે વાંચતો હતો તે હજી મનસપટ પરથી વીસરી શકાતું નથી. - રસિકભાઈ વ્યાસ નિ.આચાર્ય અને સાહિત્યકાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો