તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:બાતમીની દાજે યુવક તથા તેના પરિવારને ધમકી

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

તળાજાના ખંઢેરા ગામે રહેતા હેમંતસિંહ મહિપતસિંહ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિજયસિંહ મહિપતસિંહ તથા તેના ભાઈઓ ગામમાં દારૂ વેચતા હોય જેથી દાઠા પોલીસ સ્ટેશનમાં તેઓ વિરુદ્ધ ગુનો દાખલ થયા જે બાબતે ફરીયાદીએ પોલીસને બાતમી આપી હોઈ તેની દાઝ રાખી જયદેવસિંહ મહિપતસિંહ રાઠોડ, યુવરાજસિંહ મહિપતસિંહ રાઠોડ, વિજયસિંહ મહિપતસિંહ, વિપુલસિંહ દશરથસિંહ, હરપાલસિંહ દશરથસિંહ રાઠોડ તથા ભયલુભા દશરથસિંહએ એકસંપ થઈ ફરીયાદીને લાકડી તથા ગુપ્તી વડે મારમારી ફરિયાદીના બા તથા બહેનને ગાળો આપી ફરિયાદીની મોટર સાયકલને નુકસાન કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરિયાદ નોંધાવી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો