તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃત્તિ:રોટરેક્ટ કલબ ઓફ ભાવનગર યુથ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યુ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોટરેકટ કલબ ભાવનગર યુથ દ્વારા જરૂરીયાત મંદ લોકોને વધુ ખાદી-કોટનના માસ્કનું વિતરણ રોટરી હોલ ઘોઘાસર્કલ ભાવનગર ખાતે વિના મુલ્યે કરવામાં આવ્યું હતું. સાથોસાથ લોકોને માસ્ક પહેરવું ખુબજ જરૂરી છે તેવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...